40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતરાજ્યો

યુનિટી માટે યાત્રામાં ભાજપના જ લોકલ કાર્યકર વર્તનથી ભાજપમાં જ કાર્યકર્તાઓમાં મોટી ચર્ચાનો વિષય બન્યો

સાધલી ગામે યુનિટી માર્ચ યાત્રા પહોંચી હતી જેમાં રાજનાથ સિંહ ઉપસ્થિતિ માં લોકલ ભાજપના મુકેશ બિરલા એ મીડિયા સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું કાર્યક્રમ શરૂ થતા ની સાથે મીડિયા સાથે દાદા ગિરી ભર્યા વર્તન થી ભાજપ ની છબી ખરડવાનો પૂરો પ્રયાસ બિરલા દ્વારા કરાયો તરત જ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બિરલા ને તૈયારીમાં ઉઠાવી લીધો હતો મીડિયા સાથેનું આવું વર્તન યોગ્ય ના કહેવાય અને પોતે ત્યાંનો લોકલ ભાજપી હોય ખૂબ દાદાગીરી કરતો હોવાના કારણે તેને પોલીસ દ્વારા કડક શિક્ષા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું
પીટીઆઈ ના પત્રકાર અમદાવાદ થી આવ્યા હતા તેમના સાથે બિરલા એ ઘર્ષણ માં ઉતરી પોતાની છાપ ઊભી કરવા ગયા પરંતુ લોકલ ક્રાઈમ બ્રાન્ચ છે મીડિયા સમક્ષ આવું વર્તન કરવાના બદલામાં તેને દબોચી લીધા હતા

Related posts

રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પણ હવે કાચના પાઉડરથી રંગેલી દોરી પર પણ પ્રતિબંધ

admin

મુખ્યમંત્રીની પાન પડીકી મામલે ટકોર, ડેપ્યુટી મેયર એ ઓફિસ બહાર લગાવ્યું બેનર.

admin

અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન : 20મા રોજાએ 11 હજારથી વધુ લોકોએ સાથે કરી ઈફ્તાર

admin

Leave a Comment