32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી તાલુકા ના પાણેજ ગામે બાળકી રીતા તડવીની હત્યાનો મામલો

સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ પીડિત પરિવારજનોની કરી મુલાકાત,

અંધશ્રદ્ધાને કારણે હત્યા થઈ હોઈ એવું ગ્રામજનો એ જણાવ્યું છે. અને દુઃખદ ઘટના છે.પોલીસ તપાસ કરી રહી છે.

તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે,

મૃતક બાળકીની માતાએ હત્યા કરી લાલુ તડવીએ લોહી મંદિરે ચઢાવ્યાની કરી છે ફરિયાદ,

જ્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા એ પણ પરિવાર ની મુલાકાત લીધી હતી. અને તેઓએ જણાવ્યું કે પોલીસ તપાસ કરી રહી છે. અને પરિવાર ને ન્યાય મળશે અને દુઃખદ ઘટના છે.

Related posts

નસવાડીમાં ‘વિરાટ હિન્દુ સંમેલન’ અંતર્ગત ભવ્ય બાઈક રેલી; જય શ્રી રામના નાદથી નગર ગુંજી ઉઠ્યું

admin

છોટાઉદેપુર તાલુકાના અળસીપુર અને ગુડા ગામેથી ગેરકાયદેસર રીતે સાદી રેતી સંગ્રહ કરેલા ખનીજ જથ્થા પર તપાસ હાથ ધરાઇ

admin

સ્પર્ધાત્મક પરીક્ષા માટે માંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

Leave a Comment