રૂમડિયા ગામના નિલેશ જટડા રાઠવા ને ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દ્વારા કરાયો સજાનો હુકમ ,
મારે બીજી પત્નિ લાવવી છે,તું તારા બાપને ઘરે જતી રહે તેમ કહી પત્ની નેરા સાથે ઝગડો કરી આપતો હતો શારીરિક અને માનસિક ત્રાસ,
પતિનો ત્રાસ સહન ન થતા પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું હતું,
ઘટના અંગે પાનવડ પોલીસ માં 498 (ક) અને 306 મુજબ નોંધાયો હતો ગુનો,
જે અંગેનો કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ સોનલ દેસાઈની દલીલો ને ગ્રાહ્ય રાખો કોર્ટે ફટકારી સજા,
મોહસીન સુરતી છોટાઉદેપુર

