35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નગરપાલિકા દ્વારા એકઠો કરેલ કચરો રોડ પર આવી ગયો

ડભોઇ મોડલ ફોર્મ જવાના રસ્તા પર ડભોઇ નગરપાલિકા દ્વારા કચરા નું નાખવાનું બનાવ્યું છે પણ હાલ કચરો રોડ પર આવી ગયો છે હાલ ડભોઇ નગરપાલિકામાં વિસ્તારમાં ઝાડા ઉલટી ના કેસો વધી રહ્યા છે અહીં કબ્રસ્તાન અને મંદિર આવેલું છે 70 થી 80 ઘર પણ અહીં આવેલા છે ડભોઇ નગરપાલિકા તેનો નિકાલ લાવે નહીં તો મોટો રોગ સારો થાય એવી કી સજા રહી છે

હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોય વિભાગ હાઈસ્કૂલ થી મોડેલ ફોર્મ જવાના રોડ પર મેલડી માતાનું મંદિર આવેલું છે તેમજ નજીકમાં કબ્રસ્તાન આવેલું છે અને મોડલ ફોર્મ ખાતે પરિવારને ની વસ્તી ધરાવતું આ ગામમાં કોઈ બસ આવવા જવાની સુવિધા ના હોય તેમજ બાળકો અભ્યાસ માટે પગપાળા અવર-જવર કરતા હોય કબ્રસ્તાનની નજીકમાં કચરાપેટી આવેલી છે આ કચરાપેટીમાં આખા ગામનો કચરો ટેમ્પા દ્વારા ટ્રેક્ટર દ્વારા રોડ ઉપર નાખી જતા હોય મૃત્યુ પામેલા ઢોર નાખી જતા હોય હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય ગંદકી કારણે આ રોડ પરથી પસાર થતાં દરમિયાન અવરજવર કરતા ભક્તજનો અને ગ્રામજનો અને રોજિંદા કબ્રસ્તાન જનારાઓ ને દુર્ગંધ મારે છે આ રોડ પરથી પસાર થવું ઘણું મુશ્કેલ થઈ પડ્યું છે અને લોકોને મોઢે ડૂચા મારીને પસાર થવું પડતું હોય ત્યારે ડભોઇ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા આ રોડ પર આવી એક નજર કરે ત્યારે જ ખબર પડે કે ખરેખર લોકોને આ રોડ પરથી પસાર થવું કેટલું મુશ્કેલ જણાય છે જેથી કરી વહેલી તકે સાફ-સફાઈ થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે…

Related posts

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દુઃખદ ઘટનાને લઈ પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે મેયરને લખ્યો પત્ર

admin

વડોદરાના વિકાસ માટે મહાનગર પાલિકાના મ્યુ.કમિશનરે વડોદરાનું ૬૨૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં રજુ કર્યું

admin

62 સોસાયટીઓમાં પાણીના મળવાને મુદ્દે સોસાયટીના રહીશો આમ આદમી પાર્ટીના નેતૃત્વ મા વુડા ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

Leave a Comment