43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બોલેરો ગાડીના ચાલક દ્રારા ફોરવીલર વાહન ચાલકને ટક્કર મારવામાં આવી અને તેની સાથે મારામારી જપાજપી કરવામાં આવી

કપૂરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાંબુઆ બ્રિજ પાસે બની અકસ્માતની ઘટના, મહેન્દ્રા બોલેરો ગાડીનો ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન આ બોલેરો ગાડીના ચાલક દ્વારા ફોરવીલર વાહન ચાલકને ટક્કર મારવામાં આવી અને તેની સાથે મારામારી જપાજપી કરવામાં આવી ત્યાં ઉભેલ એક જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવનાર યુવતી દ્વારા આ સમગ્ર ઘટનાઓ તેના મોબાઇલમાં કેદ કરી લેવામાં આવી હતી ત્યારબાદ આ હિંમત કરી બોલેરો ગાડીના ચાલકને મારામારી કરતા રોકવાનો પ્રયાસ કરતા નશામાં ધૂત ભાંબુલેલો બોલેરો ગાડીનો ચાલક યુવાન નશા ની હાલતમાં એટલી હદ સુધી હતો કે તેને યુવતી સાથે પણ દૂર વ્યવહાર કર્યો અવદ્ર વર્તન કર્યું તેને ઉપર હાથ ઉઠાવવાની કોશિશ કરી બોલતો કે હું સરદાર છું પોલીસ પર મારું બધું ઉખાડી નહીં લે આરતી થાય એ કરી લો, બોલેરો ગાડીમાં આગળની નંબર પ્લેટ લાગેલી ન હતી અને આ ગાડી પંજાબ પાસિંગની હતી હાલ ઘટના સ્થળે મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને કપૂરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચી ગયો હતો. બોલેરો ગાડીના ચાલકને અને બોલેરો ગાડીને કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Related posts

મુખ્યમંત્રીના હસ્તે સાંસદ જનસેવા કેન્દ્રનો શુભારંભ

admin

વડોદરા પ્રતાપનગર રેલ્વે DRM ઓફિસ બહાર વેસ્ટર્ન રેલવે એમ્પોલોઈઝ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

admin

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં અકસ્માત બાદ હિંસક બનાવ

admin

Leave a Comment