Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં જવા માટે વડોદરા થી પત્રકાર પરિવાર સાથે પ્રસ્થાન થયા.

મહાકુંભમાં દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. લોકો ફ્લાઇટ, ટ્રેન અને બસ દ્વારા મહાકુંભમાં જઈ રહ્યા છે વાસ્તવમાં ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ઉમટી પડ્યા છે ત્યારે વડોદરા ના મીડિયા દ્વારા કુંભમેળામાં જવા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦ થી વધુ પત્રકારો અને પરિવાર ના સભ્યો સાથે કુંભમેળા માં જવા પહેલા નાની બાળકી હાથે પૂજા કરવામાં આવી હતી અને હર હર મહાદેવનો જય ગોસ કરવામાં આવ્યો હતો. મીડિયા મિત્રો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને વડોદરા થી કુંભમેળા ના પ્રવાસ ની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે વડોદરા થી પ્રયાગરાજના મહાકુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવા માટે ઉત્સાહી જોવા મળ્યા હતા….

Related posts

વડોદરામાં લોકોને ત્રણ ઋતુઓનો અનુભવ આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડી દે તેવા ડેન્ગ્યુના કેસ નોંધાયા

admin

ડભોઇમાં ઈદ અને રામનવમી પૂર્વે શાંતિ સમિતિ બેઠક, કડક બંદોબસ્તની તૈયારી

admin

વડોદરા શહેરના વડસર ગામમાં બિલ્ડર દ્વારા જાહેર જગ્યા પચાવી પાડી રહીશોને ધમકાવ્યા હોવાનો આક્ષેપ

admin

Leave a Comment