43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

ખેડૂતોને નુકસાન એક લાખ કરોડનું તેની સામે ખેડૂતોની માંગણી દશ હજાર કરોડના પેકેજની

તેની સામે આજે ગુજરાત સરકાર દ્વારા ફકત ફકતને ચૌદસો કરોડ જેવી નજીવી રકમ ફાળવણી કરી ખેડૂતોની મશ્કરી સમાન સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે.

તેનાથી ખેડૂતો ખુશ નથી અને તાત્કાલિક ધોરણે દશ હજાર કરોડની પેકેજ ની માંગણી ખેડૂતોની હતી અને રહેશે.
આ જાહેરાતથી ખેડૂતોને મુશ્કરી સમાન અને લોલીપોપ સમાન ગુજરાત સરકારની જાહેરાત છે.
જુલાઈ ઓગસ્ટ સ્પટેમ્બર ના વરસાદ જેમાં મોટાભાગે જમીન ધોવાણ થયેલ હોય નુકસાન કુલ એકલાખ કરોડ નું હોય તેની સામે ફક્ત ચૌદસો કરોડ એ ખેડૂતોની મશ્કરી સમાનથી વધુમાં કંઈ નથી.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર

Related posts

Réglage Stratégique au God of Casino

admin

1100 અખંડ દીપ પ્રજ્વલિત કરી માં શક્તિની અનોખી ભક્તિ

admin

વડોદરામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર દ્વારા તેમના જ વિભાગના કર્મચારીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના અંગે રાવપુરા પીઆઇ કે. જે. રાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ

admin

Leave a Comment