43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના વોર્ડ નંબર.2 ના કાઉન્સિલર ભાણજી પટેલ પર જમીન બાબતે થયેલી પોલીસ ફરિયાદનો મામલો સભામાં ગુંજ્યો

સભા નો આજે બીજો દિવસ વોર્ડ નંબર બે ના કાઉન્સિલર ભાણજી પટેલ પર જમીન બાબતે થયેલી પોલીસ ફરિયાદ નો મામલો આજે સભામાં ગુંજ્યો.. વોર્ડ નંબર 2 ના મહિલા કાઉન્સિલર વર્ષાબેન વ્યાસે આ બાબતે રજૂઆત કરી તેમને કહ્યું કે ભાણજીભાઈ પટેલ પર જે ફરિયાદ થઈ હતી તે ખોટી થઈ છે આ બાબતે યોગ્ય નિર્ણય લેવા જોઈએ ત્યારબાદ ભાણજીભાઈ પણ ઊભા થઈ આ બાબતે સભામાં કહ્યું કે કયા કાઉન્સિલરો આ બાબતે મારી સાથે છે તો ભારતીય જનતા પાર્ટીના તથા વિપક્ષ કોગ્રેસ નાબધા કાઉન્સિલર દ્વારાઉભા થઈ ને તેમને સપોર્ટ કરવામાં આવ્યો..

https://www.facebook.com/share/v/1BEeGkTcLH

Related posts

ડભોઇ પોલીસ તાલુકાના કરનેટ ગામ પાસેથી વિદેશી શરાબની 3330 બોટલો તેમજ આઇસર ટેમ્પો સહિત આશરે 14,27,650 ના મુદ્દા માલ સાથે બે બુટલેગારોની ધરપકત કરી

admin

સ્વ.લીલાબેન વસંતરાવ આયરેની પુણ્યતિથિ નિમિત્તે ‘સરકાર આપના દ્વારે’ મેગા કેમ્પનું આયોજન

admin

ખુલ્લે આમ તલવાર વડે યુવક પર હુમલો કરનાર આરોપીઓનો પાણીગેટ પોલીસે વરઘોડો કાઢ્યો

admin

Leave a Comment