Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પાલિકાની દબાણ શાખા તાંદલજાના ગેરકાયદે દબાણો પર ત્રાટકી

વડોદરામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મહાનગર પાલિકાની દબાણટીમ ગેરકાયદે દબાણોનો સફાયો બોલાવી રહી છે,સલાટવાડા,નાગરવાડા,વાડી વિહાર ટોકીઝ પાસેના દબાણો પર સપાટો બોલાવી આજે પાલિકાની દબાણ શાખા તાંદલજાના ગેરકાયદે દાબનો પર ત્રાટકી હતી,પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ ટિમ લાવલશ્કર લઈ તાંદલજામાં લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

https://www.instagram.com/reel/DCtDz3_vCbg/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related posts

વિસાવદર કોમી એકતાના પ્રતીક સમાન ગંજીવાડા ક્ષત્રિય યુવક મંડળ ગણપતિ ઉત્સવ સિમિત નું ભવ્ય આયોજન.

admin

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વડોદરા શહેરનાં માંજલપુર વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

admin

ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન

admin

Leave a Comment