Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના રેસકોસ ખાતે આવેલા વાસ્તવિક હોલ ખાતે વડોદરા શહેરની મહિલા અદિતિ ત્રિવેદી દ્વારાલખેલી પ્રથમ કૃતિ ‘નંદિની’નો વિમોચન સમારોહ યોજાયો

શહેર ના રેસકોર્સ સ્થિત વાસ્તવિક ઓડોટોરિયમ ખાતે લેખિકા અદિતિ ત્રિવેદી દ્વારા લખેલી પુસ્તક પ્રથમ કૃતિ ‘નંદિની ની પુસ્તક લખવાનું જાન્યુઆરી 2024 માં શરૂઆત કરવામાં આવી છ મહિના બાદ આ પુસ્તક પૂર્ણ થઈ હતી આજરોજ પ્રથમ કૃતિ ‘નંદિની’નો વિમોચન સમારોહ યોજાયો હતો.
વિમોચન કાયૅકમ માં ઉપસ્થિતિમાં માં લેખિકા અદિતિ ત્રિવેદી તથા આયોજક ઉમંગ ત્રિવેદી તથા ડોક્ટર જયેશ ભાગોવત તથા અશ્વિન રાણા તથા હર્ષદ દવે તથા નયન શાસ્ત્રી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત માં પ્રથમ આવૃત્તિ નંદની નામ નુ પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું
દીપ પ્રાગટ્ય કરી કાર્યકમ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં લેખિકા અગાઉ પણ પુસ્તક માં તેમની વિચારધારા ઉલેખન કયૂ હતૂ અને નંદનિ પુસ્તક માં તેઓ પારિવારિક અને સંસ્કારી વિચાર ઘારા લખવામાં આવ્યું હતું . આ પુસ્તકમાં લખેલા વિચારોથી મને સંકલ્પ કરવો પડ્યો કે મહિલાઓ પોતેજ આત્મનિર્ભર બને પોતે તે માટે આ પુસ્તક લખ્યું અને આ પુસ્તક લખવામાં મને સૌથી વધુ મારા પતિ અને સાથે સાથે મારા પરિવારનો પણ ઘણો સાથ સહકાર મળ્યો છે

Related posts

ડભોઈમાં ભાજપના ગૌરવ’નું અપમાનાકચરાના ઢગલામાંથી મળ્યા પક્ષના ઝંડા, કાર્યકરોમાં ભારે રોષ

admin

સોસાયટીમાં ભરાયા પાણીનો‌ નીકલ ના આવતા ડભોઈ નગર પાલિકા સામે હલ્લાબોલ

admin

સાવલી નજીક આસોજ ગામે નકલી નોટ છાપવાના રેકેટનો પર્દાફાશ

admin

Leave a Comment