Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્રારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ અધિકારીઓ સાથે ટ્રાફિકને નડતરરૂપ શહેરના કીર્તિસ્તંભ તેમજ મદનઝાંપા રોડ પર સાઈકલ બજાર વગેરે વિસ્તારો માં નાના મોટા ગેરકાયદેસર દબાણો,દૂકાન બહારના દબાણો દૂર કરવા માં આવ્યા.વધુના સામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

Related posts

વડોદરાના માંજલપુર ટી.પી રોડ અલવા નાકાથી બાહુબલી સર્કલ થી રેલ્વે ટ્રેક સુધીનો ડિવાઈડરની અધુરી કામગીરી

admin

કૂવામાં પડી જવાથી મોતને ભેટનાર યુવકના પરિવારજનોને સરકાર દ્વારા આર્થિક સહાય પુરી પાડવામાં આવી

admin

ચાર દરવાજા ટ્રાફિક અને દબાણ મુદ્દે વોર્ડ 14ના ભાજપ કાઉન્સિલરોએ કમિશનર પાસે કરી રજુઆત

admin

Leave a Comment