36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્રારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ અધિકારીઓ સાથે ટ્રાફિકને નડતરરૂપ શહેરના કીર્તિસ્તંભ તેમજ મદનઝાંપા રોડ પર સાઈકલ બજાર વગેરે વિસ્તારો માં નાના મોટા ગેરકાયદેસર દબાણો,દૂકાન બહારના દબાણો દૂર કરવા માં આવ્યા.વધુના સામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

Related posts

ખુનનાં ગુનામાં સંડોવાયેલ પેરોલ જમ્પ આરોપીને પકડી પાડી મહિલાનું અપહરણ કરી લુંટના બનાવનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, વડોદરા ગ્રામ્ય

admin

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ કુમાર છાત્રાલયમાં ભોજન અને સ્વચ્છતા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો

admin

સમસ્ત ખડાયતા સમાજ ટ્રસ્ટ પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે નંદ મહોત્સવ અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

admin

Leave a Comment