36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના બજારમાં અવનવી રાખડીઓ અને ખાટુ શયામની રાખડીએ આકર્ષણ જણાવ્યું…

રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહેશે ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવી રાખડીઓ અને ખાટુ શયામની રાખડીએ આકર્ષણ જણાવ્યું…

આ વખતે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ, શનિવારે ઉજવવામાં આવશે. ભારતીય શાસ્ત્રોમાં, શ્રાવણી પર્વ રક્ષાબંધનને એક ખાસ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે એક સાથે ઘણા શુભ યોગો બની રહ્યા છે, જે તેને ખૂબ જ દુર્લભ અને શુભ બનાવી રહ્યા છે.
રક્ષાબંધન એટલે ભાઈ અને બહેન વચ્ચે પ્રેમ, રક્ષણ અને વિશ્વાસનો તહેવાર પણ છે. જેમાં બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ 8 ઓગસ્ટ, શુક્રવારના રોજ બપોરે 2:12 વાગ્યાથી શરૂ થશે. આ તિથિ 9 ઓગસ્ટ, શનિવારના રોજ બપોરે 1:24 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિ અનુસાર, રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે ત્યારે બાળકો માટે કાર્ટુન ની વિવિધ રાખડીયો સાથે ભાઈ માટે ખાટું શ્યામ ની રાખડીયો બજારમાં જોવા મળી રહી છે સાથે ભાઈ ભાભી ની રાખડીઓ પણ જોવા મળી રહી છે. ગાત વરસ કરતા આવ વરસ નજીવો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બજારોમાં ખરીદી નીકળતા વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે. અહીં આવતી બહેનો પણ વિવિધ પ્રકારની રાખડીઓ જઈને ખુશ થઈ જાય છે અને રાખડીઓ ખરીદી કરે છે વધુમાં વેપારીએ જણાવ્યું કે

Related posts

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં જવા માટે વડોદરા થી પત્રકાર પરિવાર સાથે પ્રસ્થાન થયા.

admin

વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે આધુનિક મેડિકલ મશીનોનું સાંસદના હસ્તે લોકાર્પણ

admin

IOCLમાં લાગેલી આગ : FSL તપાસમાં બ્લાસ્ટ અને આગનું કારણ બહાર આવશે

admin

Leave a Comment