મીની વેકેશનની મઝા માણવા રાજસ્થાનગયેલ વ્હોરાપરિવારના સ્ટેશનરોડ મુખ્યમાર્ગ પર આવેલ મકાનમાં તસ્કરોનો હાથફેરો રાજસ્થાનના અઝમેર થી વહેલી સવારે સહપરિવાર પરત ઘરે આવતાં પોતાનામકાન ના તાળા તૂટેલાહોવાનું માલુમપડતાં ઘરમાં તિજોરીઓ ખુલ્લી અને સમાન વેરવિખેર જોતાં સાવલી પોલીસને કરાઈજાણ સાવલીપોલીસ એ તપાસ હાથધરી રોકડાં એક લાખ રૂપિયા સહિત રકમ ની ચોરી થઈ હોવાનું અનુમાન કોઈ જાણભેદુ ચોર હોવાની આશંકા

