33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ટાઇટલ- ગુજરાતનું પ્રથમ સબ સ્ટેશન હસે જે પહેલા માળે બનશે

વડોદરામાં 66 કેવી અટલ ગાર્ડન સબ સ્ટેશન નું ભૂમિ પૂજન નો કાર્યક્રમ આજે યોજાયો

આ સબ સ્ટેશન ગુજરાતનું પ્રથમ એવું સબ સ્ટેશન હશે કે જે પ્રથમ માળે બનાવવામાં આવશે અંદાજિત સાઇટ કરોડના થી પણ વધુ ખર્ચે બનવા જઈ રહ્યું છે અટલ ગાર્ડન સબ સ્ટેશન. સબ સ્ટેશનના ભૂમિ પૂજન માં જેટકો ના એમ.ડી ભુપેન્દ્ર પાંડે વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ સાથે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિત કાઉન્સિલરો રહ્યા ઉપસ્થિત.
અટલ ગાર્ડન સબ સ્ટેશન બનવાથી 11,000 થી પણ વધુ વ્યવસાયિક એકમ અને ઘરોને થશે ફાયદો આવનારા સમયમાં અન્ય વધુ ચાર સબ સ્ટેશન બને તેવી માહિતી પણ આપી રહ્યા છે.

વડોદરા મહાનગરપાલિકા ના કમિશનર અરુણ મહેશ બાબુ પણ કહી રહ્યા છે કે વીએમસીમાં આવતી તમામ કચેરીઓ પર સોલાર પેનલ લગાવવામાં આવશે

Related posts

જેતલપુર અન્ડરબ્રિજ ના છતમાંથી પોપડા ખરવા લાગ્યા છે અને અમુક છત જર્જરિત છે રાહદારીઓ માં ભયનો માહોલ, કામગીરીની ગુણવત્તાને લઈ વિપક્ષના નેતાએ ઉઠ્યા સવાલ

admin

વડોદરાના ઈલોરા પાર્ક વિસ્તારમાં શિશુ ગરબા મહોત્સવ-૨૦૨૫ના માં અંબાની આગમન યાત્રા નીકળી

admin

ડેસર તાલુકાના ભાટપુરા ગામે સિકોતર માતાના મંદિરે પ્રતિષ્ઠા દિવસની ભક્તિભાવથી ઉજવણી

admin

Leave a Comment