43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભગવાન જગન્નાથ ની રથયાત્રાને લઈને વડોદરા મહા નગર પાલિકા દ્વારા ઝાડોની છટની કરવામાં આવી રહી છે.

આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન જગન્નાથજીના રથયાત્રા રોડ પર નડતર વુક્ષોનું સ્ટીમિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાવપુરા વિસ્તારમાં ઝાડોને સ્ટીમિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ રથયાત્રા સાતમી જુલાઈ ના રોજ સ્ટેશન ખાતેથી નીકળનાર છે આ રથયાત્રા કાલાઘોડા કીર્તિ મંદિર કોઠી ચાર રસ્તા રાવપુરા રાજમહેલ રોડ મદન જાપા રોડ થઈને પોલો ગ્રાઉન્ડ ખાતે સમાપન થનાર છે જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા રથયાત્રા ના રૂટ પર વુક્ષોનુ સ્ટીમિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે રાવપુરા ખાતે જેસીબી ની મદદ થી વુક્ષોને સ્ટીમિંગ કરવામાં આવી રહ્યું છે

Related posts

પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો પોલીસે અગાઉ મારી ફરિયાદ સગેવગે કરી પુરાવા આરોપીને સોંપી દેતા છેલ્લા 8 વર્ષથી કોર્ટના ધક્કા ખાવાનો વખત આવ્યો

admin

બોટાદ ખાતે થયેલા ખેડૂતોને પર થયેલા અત્યાચારના મામલે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા વિરોધ

admin

7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા ન્યાય મંદિર ખાતે ડ્રોન કેમેરા સાથે પોલીસ તંત્ર સજ્જ…..

admin

Leave a Comment