Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા પ્લેટફોર્મ પર કાકીનાડા-ભાવનગર એક્સ. ટ્રેનમાંથી બિનવારસી ગાંજો મળી આવ્યો

વડોદરા શહેર રેલવે પોલીસ અને રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અવારનવાર રેલવેમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે.ત્યારે ગત રોજ પણ વડોદરા રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ દરમિયાન પ્લે.નં.4 ઉપર કાકીનાડા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન આવી ઉભી રહેતા વિવિધ કોચ માં ડોગ સ્કોર્ડ મારફતે ચેકિંગ હાથ ધરતા બિનવારસી શંકાસ્પદ ટ્રૉલી બેગ મળી આવી હતી. જે બેગમાંથી 80,700 નો 8.070 કિગ્રા બિનવારસી ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજા નો જથ્થો વડોદરા રેલવે પોલીસ સ્ટેશન લાવીને આ અંગેની એન.ડી.પી.એસ. એકટ હેઠળની કાર્યવાહી કરી સપ્લાયરને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

યુપીના હાથરસ ઘટનાને લઈ વડોદરા મહા નગર પાલિકા ની સમાન્ય સભામાં બે મિનિટનો મોન પાડી શ્રદ્ધાંજલિ આપી

admin

જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેને ‘ભારત રત્ન’ આપવાની માંગ સાથે માળી સમાજનું આવેદન

admin

વાઇબ્રન્ટ વડોદરા ચેપ્ટર દ્વારા મરાઠી વેપારી સમુદાયને એકબીજાને મદદ કરીને વિકાસ કરવામાં મદદ તે માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું…

admin

Leave a Comment