27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના એક્ટર રોમિલ પટેલે પ્રયાગરાજમાં સ્નાન કરીને યુવાનો ભારતીય પરંપરા સાથે જોડાય તેવી પ્રાર્થના કરી

૧૪૪ વર્ષે આવેલા મહાકુંભમાં અત્યાર સુધી ૫૫ કરોડથી વધારે સનાતનીઓએ સ્નાન કરીને ધન્યતા અનુભવી છે ત્યારે શહેરના યુવાને પ્રયાગરાજ ખાતે સ્નાન કરીને યુવાનો માટે પ્રાર્થના કરી છે. જે વિશે માહિતી આપતા શહેરના એક્ટર અને મોડેલ રોમિલ પટેલે જણાવ્યું હતું કે, પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કર્યું અને ધન્યતાનો અનુભવ કર્યો છે. આ સાથે સ્નાન કરતી વખતે મેં પ્રાર્થના કરી કે, હાલના યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં આવીને પોપ કલ્ચરને અપનાવી રહ્યા છે ત્યારે યુવાનો ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલા રહે અને સનાતનના પ્રચારમાં તેઓ અચૂક યોગદાન આપે.

Related posts

ડભોઇ શહેર ટાવર ચોકમાં ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન

admin

ડભોઈ તાલુકાના પણસોલી ગામ પાસે આવેલ મિરાજ કંપનીની કૂપનોની ચોરીનો ભેદ 24 કલાક માં ડભોઇ પોલીસે ઉકેલાયો…

admin

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગીતા જયંતિના કેન્દ્રીય કાર્યક્રમના ભાગરૂપે શોર્ય પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment