Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સતત ત્રીજા દિવસે વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

વિશ્વામિત્રી નદીમાં પુર આવી ને એક મહિનો અને એક દિવસ પૂરો થયો છતાં તંત્ર વિશ્વામિત્રી નદી ને સ્વચ્છ કરી નહિ ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સતત ત્રીજા દિવસે વિશ્વામિત્રી નદીની સફાઈ અભિયાન શરૂ રાખ્યું છે
વડોદરા શહેર માંથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદી છેલ્લા ઘણા સમયથી વિશ્વામિત્રી નદી ને સ્વચ્છ કરવાનું કામ માત્ર કાગળ પર જ બતાવવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સતત ત્રીજા દિવસે પણ વિશ્વામિત્રી નદી ના કાઠે અતિશય ગંદકી જોવા મળે છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધર્યું છે અને આ સફાઈ અભિયાન અવિરત પણે શરૂ રહેશે જ્યાં સુધી વિશ્વામિત્રી નદી સ્વચ્છ નહિ થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ સફાઈ અભિયાન હાથ ચાલુ રાખશે. આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા

Related posts

ભૂખી કાસ ની રી-રૂટની કામગીરી રદ કરવા કાઉન્સિલરની માંગ

admin

વડોદરાના સમાવ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા નોકર દંપતિની સામે મકાનમાં ચોરીનો બનાવ બનતા સમા પોલીસે કલાકોમાં તેનો ભેદ ઉકેલ્યો છે.

admin

ડભોઇ મેડિકલ એસોસીએશન અને ઇન્ડિયન દ્વારા કલકત્તા દુષ્કર્મ અને હત્યા મામલે મામલતદારને આવેદનપત્ર

admin

Leave a Comment