નવી કલેકટર કચેરી ખાતે આગામી શહેર – જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા ની અધ્યક્ષતામાં મીટીંગ નું આયોજન..
વડોદરાની નવી કલેકટર કચેરી ખાતે આગામી શહેર – જિલ્લામાંશાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા સહિત DDO મમતા હિરપરા શહેર પોલીસ કમિશનર ડોક્ટર નરસિંહમાં કોમર, જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ. જિલ્લા પોલીસ એસ.પી સંદીપસિંગ,વડોદરા રેલવે એસપી સરોજ કુમારી , જિલ્લા પોલીસ ના ડીવાયએસપી રોહન આનંદ. વડોદરા જિલ્લા શિક્ષણ કચેરીનો DEO. મહેશ પાંડે સહિત શહેર – જિલ્લા ના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી ચર્ચા આગામી તારીખ 26,27 અને 28 ના રોજ શહેર-જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સંદર્ભ વ્યવસ્થા ને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી આ સંદર્ભે વડોદરા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા વધુ માહિતી આપતા જણાવ્યું હતું…

