32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દારૂનો ધંધો કરતો મુન્નાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી વડોદરા શહેર પોલીસ દ્રારા કરવામાં આવી

જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગંગાનાગર કેનાલ રોડ પર દારૂનો ધંધો કરતો મુન્નાનું ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તેનું દબાણ દૂર કરવાનું કામગીરી વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી

પોલીસ કમિશનર આદેશ મુજબ ગઈકાલે તમામ બુટલેગરોને સાથે જ
સંવાદ કરવામાં આવ્યો હતો

ત્યારે આજે વડોદરા શહેર પોલીસ એકશનમાં આવી છે અને જેવું કે જોન ટુ અભય સોનીએ જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવુ જણાવ્યું હતું

ત્યારે આજે જવાન નગરની હદમાં મુન્ના નુ ગેરકાયદેસર રીતે દેશી દારૂ નો અડધો ચલાવી રહ્યો હતો

ત્યારે આજે વડોદરા શહેર પોલીસ દ્વારા દબાણ શાખા ની ટીમલી સાથે રાખી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી

જેમાં બી ડિવિઝન એ સી પી આર ડી કવા તથા ગોરવા પોલીસ સ્ટેશન
પી આઇ કીરીટ લાથીયા તથા જવાહલનગર પોલીસ સ્ટેશન પી આઇ અશોક મોરી તથા પોલીસ

સ્ટાફ સાથે રાખી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી

Related posts

વરણામા પાસે પાર્ક કરેલ ટ્રકમાંથી 17 લાખનો દારૂ ઝડપાયો

admin

નવાપુરા વિસ્તારમાં જૂનું મકાન ધરાશાયી થતા ત્રણ લોકો દબાયા વિસ્તાર માં અફડા તફડી મચી જવા પામી

admin

સુરત રેલ્વે સ્ટેશન ખાતે સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન પરથી મોબાઈલ ફોનની ચોરી કરી ભાગી જનાર ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

admin

Leave a Comment