37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકો માટે ટેટની પરીક્ષા રદ કરવા આવેદનપત્ર

વડોદરા ની નવી કલેકટર કચેરી ખાતે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકો માટે ટેટ ની પરીક્ષા રદ કરવામાં આવે તેવી માંગણી સાથે જિલ્લાની કલેકટર મારફતે વડાપ્રધાન ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં

નવી કલેકટર કચેરી ખાતે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળ સહિતના સભ્યો પ્રધાનમંત્રી ને સંબોધતા આવેદનપત્ર જિલ્લા કલેકટર ની આપી રજૂઆત કરી પ્રાથમિક શિક્ષકો માટે ટેટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરવામાં આવી. ટેટ સહિત 9 મુદ્દાઓને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મેદાનમાં આવ્યા. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા ચુકાદો સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાથી જિલ્લાના લાખો શિક્ષકો નિરાશ થયા હતા વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે વડાપ્રધાનને હસતાક્ષેપ કરવા પત્ર વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી પ્રાથમિક શિક્ષકો માટે ટેટ ની પરીક્ષા રદ કરવામાં આવે તેવીરજૂઆત કરી

Related posts

ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ બાબતે જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર

admin

વડોદરા એસટી ડેપો પર ભીડની તકનો લાભ લઈ મુસાફરના કિંમતી સર સામાનની ચોરી કરનાર મહિલા ઝડપાઇ

admin

શિક્ષણ સમિતિના ચોથા વર્ગના નિવૃત્ત મહિલા કર્મચારી રસ્તા પર ભીખ માંગીને ગુજરાન ચલાવવા મજબૂર બન્યા

admin

Leave a Comment