વડોદરા ગાયત્રી પરિવાર દ્વારા ૨૪ શાખા ઓ મા ગુરુદેવ ના સ્વરમા ગાયત્રી મહામંત્ર ની વિશેષ સાધના સંપન્ન થઈ રહી છે એજ સાધના અંતર્ગત આજે ૩ થી ૬ ના સમય મા અમાસ ના દિવસે ૬-૭-૮-૯-૧૦-૧૨ શાખા ના ૩૦૦ થી પણ વધારે પરિજન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી મંત્ર જપ સાથે દીપ યજ્ઞ મા વિશેષ આહુતિ આપી વિમાન દુર્ઘટના મા મૃત્યુપામેલ દિવંગતો ને શ્રધ્ધાંજલી આપી હતી અને તા. ૧૦-૭-૨૫ રઘુવંશી લોહાણા કોમ્યુનિટી હોલ જલારામ વાડી ઈલોરાપાર્ક મા ગુરુપુર્ણિમા ના પાવન અવસર મા સૌ ને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવા આવેલ આ વિષેશ સાધના ઇસ્કોન વાસણા રોડ શાખા મા ૨ ટોળી, ગોત્રી પ્રીયા ટોકીઝ રોડ ૪ ટોળી, ગોત્રી પંચામૃત ૩ ટોળી, શાતિકુંજ કેન્દ્ર- ૬ ટોળી, સુભાનપુરા ૪ ટોળી, લક્ષ્મી પુરા ૩ ટોળી દ્વારા આ વિષેશ સાધના અલગ અલગ વિસ્તાર મા નવા નવા ઘરો મા સંપન્ન થઈ રહ્યા છે

