Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર સાથે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ મહત્વની બેઠક યોજી

વડોદરાની મુલાકાતે આવેલ વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર સાથે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ પ્રતાપનગર રેલ્વે હેડ કોટર્સ ખાતે મહત્વની બેઠક યોજી હતી આ બેઠકમાં રેલવેના નિર્માણધીન પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરવામાં આવી હતી,બેઠકમાં સાંસદ ડો.હેમાંગ જોશીએ મહાકુંભ માટે વડોદરા થી પ્રયાગરાજ માટે ટ્રેન શરૂ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી,જેથી વડોદરાના લોકોને કુંભમાં જવા સરળતા રહે!

Related posts

ઉતરાયણ પૂર્વે પોલીસની લાલ આંખ; દાંડિયા બજારમાંથી જીવલેણ કાચવાળી દોરીનો જથ્થો ઝડપાયો

admin

વડોદરામાં વિદેશી વિદ્યાર્થી પર હુમલો કરનારા ઝડપાયા

admin

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 10 કામોને મંજૂરી

admin

Leave a Comment