36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરમાં એકલ અભિયાન અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં તાલુકા ભાજપ પ્રમુખ જિલ્લા જિલ્લા જીઆરડી કમાન્ડર તેમજ ભાજપના યુવા નેતા ઉપસ્થિત રહ્યા.

છોટાઉદેપુર નગરમાં એકલ અભિયાન અંતર્ગત કબડી,ખોખો જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા,જિલ્લા જીઆરડી કમાન્ડર લીલાબેન રાઠવા,તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન દિનેશભાઈ રાઠવા અને છોટાઉદેપુર તાલુકા યુવા મોરચાના પ્રમુખ પ્રકાશ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતેથી ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થયા હોય તેવા 10 જેટલા લાભાર્થીઓને તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા.

admin

નેશનલ હાઇવેનું ડાયવર્જન તુટી જતા છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઘટના સ્થળે પહોંચ્યા

admin

છોટાઉદેપુર એપીએમસી હોલ ખાતે આશીર્વાદ સંમેલન અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ

admin

Leave a Comment