30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ડભોઈ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

જે અંતર્ગત આજરોજ વડોદરી ભાગોળ ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી ની ઉપસ્થિત માં “એક દિવસ, એક કલાક, એક સાથે સાથે શ્રમદાન”નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડભોઈ ના વિવિધ સ્થળો એ સાફસફાઈ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી એ જણાવ્યું હતું કે સ્વચ્છતાને આદત બનાવવી જોઈએ અને વર્ષમાં કામ સે કમ 100 કલાક સ્વચ્છતાને ફાળવી એ પોતાનાના ઘર, વિસ્તાર, નગર અને રાજ્ય ને સ્વચ્છ રાખી સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહી એ તેવી અપીલ કરવામાં આવી હતી. સાથે તમામ ને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અને સેવા પખવાડિયા ને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે ચીફ ઓફિસર જયકિશન તડવી તથા
વી. જે. કે. એમ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમ.એસ.ડબલ્યુ, ડભોઇ ના મોટી સખ્યમાં વિધાર્થીઓ તેમજ ડભોઈ કિરીટભાઈ વસાવા મહિલા મોરચા પ્રમુખ સોનલ બેન સોલંકી તથા ડભોઇ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વડોદરા શહેરના કમલાનગર તળાવને નવજીવન : ‘મેરી આસ્થા મેરા દેશ’ સંસ્થાનું પ્રેરક અભિયાન

admin

વડોદરાના સમાવ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા નોકર દંપતિની સામે મકાનમાં ચોરીનો બનાવ બનતા સમા પોલીસે કલાકોમાં તેનો ભેદ ઉકેલ્યો છે.

admin

વડોદરા શહેરના આરાધના સિનેમા થી બહુચરાજી મંદિર સુધી મેગા દબાણ હટાવો અભિયાન

admin

Leave a Comment