નવલી નવરાત્રી ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધૂમધામથી માં અંબે ની ભક્તિ સાથે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના કલામંદિર ના ખાતામાં મૂર્તિકારો દ્વારા અમે અંબે માં ની પ્રતિમાને આખરી ઓપ આપતા નજરે પડ્યાં હતા માઈ ભક્તો દ્વારા અંબેમાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ અંબેમાની પૂજા અર્ચના સાથે ગરબા નું પણ આયોજન કરવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ મૂર્તિકારો દ્વારા મા અંબેમાની પ્રતિમાને આખરી આપતા નજરે પડ્યા હતા અને ગાત વર્ષ કરતા આ વર્ષે માય ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મૂર્તિકારો દ્વારા અંબેમાની વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવી છે

