36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત

મહિલાઓ ને ક્રિકેટ રમવા આગળ આવવું જોઈએ રાધા યાદવ

વડોદરાવાસીઓના પ્રેમ અને સન્માનનો અભિવાદન સ્વીકાર્યો

વડોદરાના કારેલીબાગ સ્થિત એકેડેમીમાં તેના કોચ મિલિન્દ વરાડેકર પાસે ટ્રેનિંગ લેતી હતી.

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર ખેલાડી રાધા યાદવ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે શુભેચ્છા મુલાકાત લીધી

સ્પોર્ટ્સ ક્ષેત્રે ઊંચાઈ સર કરવા ઈચ્છતી દરેક દીકરી માટે ગર્વની ક્ષણ કમિશનર અરુણ મહેશ બાબુ

મહિલા ખેલાડીઓમાં સ્પોર્ટ્સ પ્રત્યે વધુ રુચિ વધશે અને તેઓ ભારત દેશ માટે યોગદાન આપશે તેવો પ્રયાસ પાલિકા તરફથી કરવામાં આવશે

વડોદરા શહેરની દીકરી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની ગર્વ ની ક્ષણ

વડોદરા શહેરમાં આવનાર દિવસમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વેગ આપવામાં આવશે

Related posts

નવરાત્રી અને દિવાળીના તહેવારોને લઈને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવી

admin

વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન વિઠ્ઠલનાથજીનો પરંપરાગત વરઘોડાની તૈયારીઓ શરૂ

admin

વડોદરા શહેરના વાઘોડિયારોડ ખાતે આવેલા શ્રી અંબે વિદ્યાલય ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

admin

Leave a Comment