જય નારાયણ સિધ્ધનાથ મહાદેવ મંદિર તરખંડા હાલોલ પાસે પરોલી રોડ પર આવેલ છે આ મંદિર શ્રી નારાયણ બાપુ સિધ્ધનાથ મહાદેવની પૂજા કરતા અને છેલ્લા 45 વર્ષથી માં અન્નપૂર્ણા નું એકવીસ દિવસનો વ્રત કરવામાં આવે છે 21 માં દિવસે યજ્ઞનું આયોજન અને પ્રસાદીનું આયોજન ભાવિક ભક્તો કરવામાં આવે છે શ્રી નારાયણ બાપુ ના આશીર્વાદ અને લાલા બાપુ ના સાનિધ્યમાં આયોજન કરવામાં આવે છે

