પાવી જેતપુરની શ્રી રામકૃષ્ણ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ટીબી રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
જેતપુર પાવી તાલુકા ખાતે આવેલ શ્રી રામકૃષ્ણ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પાવીજેતપુર ખાતે ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીબી સુપરવાઇઝર...