Genius Daily News

Month : February 2025

વડોદરાવડોદરા જિલ્લો

એફ.આર.સી.ના નિયમો અંગેની વિસંગતતાઓ અંગે શાળા દ્વારા સ્પષ્ટીકરણ જાહેર કરવાની માંગ સાથે રજૂઆત

admin
એફ.આર.સી.ના નિયમો અંગેની વિસંગતતાઓ અંગે શાળા દ્વારા સ્પષ્ટીકરણ જાહેર કરવાની માંગ સાથે વિગ્બોયર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા એફ આર સી કમિટીને કરવામાં આવી રજૂઆત શહેરમાં...
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કારેલીબાગ પાસે આવેલ રાત્રી બજારના વેપારી સાથે લૂંટનો બનાવ

admin
વડોદરાના કારેલીબાગ પાસે આવેલ રાત્રી બજારના વેપારી સાથે GIPCL સર્કલ નજીક સંજયનગર પાસે બન્યો બનાવ. રાત્રી બજારમાં હોતલના સંચાલક નિર્મલાબેન દુકાન બંધ કરી પોતાના ઘર...
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

વિધાનસભાના સત્ર દરમિયાન છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મંત્રીને સવાલ રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે ?

admin
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ વિધાનસભા સત્ર દરમિયાન મંત્રીને સવાલ પૂછતાં કહ્યું હતું કે રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા કયા અનુકૂળ પરિબળો...
કવાંટછોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

વિધાનસભાના સત્ર દરમિયાન ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ મંત્રીને સવાલ છોટાઉદેપુર જિલ્લાના કેટલી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવેલી છે ?

admin
છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ વિધાનસભાના સત્ર દરમિયાન મંત્રીને સવાલ પૂછ્યો હતો, કે છોટાઉદેપુર જિલ્લામાં કેટલી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવેલી...
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ગોરવાના ભંડારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે હજ-ઉમરાહના બહાને લોકો સાથે રૂા.15 લાખની છેતરપિંડી કરી

admin
વડોદરાના કરોડિયા રોડ પર લક્ષ્મીનારાયણ નગરમાં રહેતા સમીર રાજેન્દ્રસિંહ રાણાનો ગોરવાના સોએબ ઈકબાલ રાણા સાથે સંપર્ક થયો હતો. સોએબ ભંડારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ધંધો...
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ખટંબા ગામમાં ક્રિકેટ મેચ પર રમાતા સટ્ટાનો પર્દાફાશ

admin
વડોદરા શહેર નજીક આવેલા ખટંબા ગામમાં અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે દરોડો પાડી એક...
મહારાષ્ટ્ર

પુણેમાં પાર્ક કરેલી બસમાં 26 વર્ષીય મહિલા પર બળાત્કારના આરોપીને ૭૨ કલાક બાદ ઝડપી પાડવામાં આવ્યો

admin
પુણેમાં પાર્ક કરેલી બસમાં 26 વર્ષીય મહિલા પર બળાત્કારના આરોપીની ગુરુવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના શિરુરથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના 25 ફેબ્રુઆરીએ સવારે 5.45...
મહારાષ્ટ્ર

પુણેમાં પાર્ક કરેલી બસમાં બળાત્કાર મુદ્દે શિવસેનાએ હંગામો મચાવ્યો બસોમાં કરી તોડફોડ

admin
પુણેમાં પાર્ક કરેલી બસમાં બળાત્કારની ઘટનાના વિરોધમાં, શિવસેના (UBT) એ બુધવારથી સ્વારગેટ બસ ડેપોમાં તોડફોડ કરી હતી. તેઓ આરોપીઓની ધરપકડ અને પરિવહન વિભાગના અધિકારીઓ સામે...
ગુજરાત

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં પાઠ્યાપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય

admin
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી ધો.1, 6થી 8 અને ધો.12ના પાઠ્યાપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ધોરણ. 1માં ગુજરાતી,...
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ હેઠળ ફરજ બજાવતા સીક્યુરીટી કર્મચારીઓ મહિનો વીતવા છતાં વેતનથી વંચિત

admin
વિપક્ષનેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માંગ કરી વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ હેઠળ ફરજ બજાવતા સીક્યુરીટી ગાર્ડનું શોષણ થતું હોવાની...