શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્રારા માટીના કુંડાઓનુ વિના મૂલ્યે વિતરણ
શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દર વર્ષે એ ગરમી ની શરૂઆત થતાં વડોદરા શહેર ના વિવિધ વિસ્તારોમાં...

