ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને અધિકારીઓ અને કોર્પોરેટરોએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું
આગામી ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરો એ આજે માંડવી ખાતે મુલાકાત લઇ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ...

