36.3 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં આવેલ ૩૧૪ ધાર્મિક દબાણોને તોડવા બેઠક

વડોદરામાં 314 સ્થળે ધાર્મિક દબાણો થયેલા છે. આ દબાણો સ્વેચ્છાએ દૂર થાય તે માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર પાલિકા દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગુરૂવારે તમામ ધર્મના વડાઓ અને ધાર્મિક સ્થાન સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે કમિટીના નોડેલ અધિકારી અને પાલિકાના ડેપ્યુટી કમિશનર કેતન જોષી દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સંપૂર્ણ કામગીરી આગામી બે માસમાં પૂર્ણ કરવાનું આયોજન છે

Related posts

ગોત્રી GEB ઓફિસની બહાર ચાર રસ્તા ઉપર બમ્પર મુકવા માટે સ્થાનિકોની મીડિયા સમક્ષ રજૂઆત

admin

વડોદરા મહાનગર પાલિકાની ઓફીસમાં આમ આદમી પાર્ટીની હલ્લાબોલ

admin

ડોર ટુ ડોર સર્વિસ સવાલોના ઘેરામાં…? એજન્સીને છાવરવામાં કેમ આવે છે ?

admin

Leave a Comment