Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સણોલી ગામ પાસે નર્મદા મેઇન કેનાલ માં કોક્રેટનું કામ તૂટી જતાં ગાબડું પડે તો મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ ત્રણથી ચાર ગામોને નુકશાન થાય

નર્મદાની મેઇન કેનાલ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી સંખેડા અને હાલોલ તરફ જતી કેનાલમાં સંખેડા તાલુકાના ચણોલી ગામ પાસે 50 મીટર વિસ્તારમાં મેઇન કેનાલના કોક્રેટની કામગીરી ધોવાઈ જતા કેનાલની પાળની માટી ધીમે ધીમે ધોવાઈ રહી છે. અને હાલ કેનાલમાં પાણી પુર જોષમાં જાય છે. ત્યારે માટી ધોવાઈ જાય અને ગાબડું પડે તો નજીકના ગામડાઓમાં તેમજ ખેતરોમાં પાણી ઘુસી જાય તો મોટી ખાનાખરાબી સર્જાઇ તેમ છે. નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં જ્યારે અધિકારીઓએ આવી કેનાલો તાત્કાલિક રિપેર કરવી જોઈએ

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના અધ્યક્ષસ્થાને સંખેડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

admin

નસવાડી તાલુકાના ચામેઠા–કલેડીયા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 6 યુવાનો ઘાયલ

admin

છોટાઉદેપુર ન્યુ સર્વોદય કોપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા પારુલ યુનિવર્સિટીના હોમિયોપેથીક કોલેજના સહયોગથી ની:શુલ્ક સારવાર કેમ્પ

admin

Leave a Comment