Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ખોડીયાર માતા મંદિર ટ્રસ્ટ દ્વારા ખોડીયાર માતા જયંતિ નિમિત્તે ભકતોનું ઘોડાપુર જોવા મળ્યું.

ખોડીયાર માતા મંદિર ટ્રસ્ટ દ્વારા આજરોજ ખોડીયાર માતા જયંતિ નિમિત્તે ભકતોનું ઘોડાપુર જોવા મળ્યું.

આજે ખોડીયાર માતા જયંતિ નિમિત્તે ખોડીયાર માતાના મંદિરે ભક્તો નો ઘોડા પુર ઉમટ્યું હતું.મોટી સંખ્યામાં ભક્તો ખોડીયાર માતાના મંદિરે ખોડિયાર માતાના દર્શનાર્થે આવ્યા હતા ખોડીયાર માતા ભક્તોને મનોકામના પૂર્ણ કરે છે જેથી કરીને તેમનો મહિમા ખૂબ મોટો છે આજરોજ ખોડીયાર માતા જયંતી નિમિત્તે ટાવર ચાર રસ્તા રાવપુરા ખાતે 19 ફેબ્રુઆરી નાં રોજ મહાયજ્ઞ અને ભંડારા નું આયોજન કરવા આવ્યું છે.ભક્તો ખોડીયાર માં ને ફૂલો અને પ્રસાદ ચડાવે છે.અને માતા ની ભક્તિમય પૂજા કરે છે અને આજ રોજ માતા નાં જન્મદિવસ નિમિત્તે ભક્તો દ્વારા માતાજીની સાંજે જમદિવસની કેક કાપીને જન્મદિવસ ઉજવવામા આવશે.

Related posts

વડોદરા શહેરની ગોત્રી મેડિકલ કોલેજમાં પ્રચંડ બ્લાસ્ટના અવાજથી અફરાતફરી, કોમ્પ્રેસર ફાટ્યાની પ્રાથમિક માહિતી

admin

કડવા ચોથ પર્વ નજીક હોવાથી વડોદરાના બજારમાં તૈયાર કરવાનું વેચાણ શરૂ થઈ ગયું…

admin

ડભોઈ નગરમાં પહેલીવાર કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન કરાશે

admin

Leave a Comment