40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વકર્મા ભગવાનની ૧૫ ફૂટની પ્રતિમાનું પ્રતિકાત્મક વિસર્જન કરાયું

વડોદરાના વાડી-ભાટવાડાથી મંગળવારે સાંજે – ૬.૩૦ કલાકે વિશ્વકર્મા ભગવાનની ૧૫ ફુટ ઊંચી નયનરમ્ય – પ્રતિમાનું પવિત્ર નદીઓના જળથી પ્રતિકાત્મક વિસર્જન કરાયું 1 હતું. ત્યારબાદ પ્રતિમાને કાળુપુરા ખાતે લઇ જવાઇ હતી.

શહેરના વાડી-ભાટવાડાથી વિશ્વકર્મા ભગવાનની – પ્રતિમાની વિસર્જન યાત્રામાં હજારો ભક્તો ડી.જે અને નાસિક – ઢોલના તાલે ભક્તિના રંગે રંગાયા હતા. ખરાદી સમાજના – અગ્રણીઓએ આરતી ઊતારી ધન્યતા અનુભવી હતી. – ફટાકડાના ધૂમધડાકા અને આકાશી આતશબાજીએ વાતાવરણ = મેઘધનુષી બનાવ્યું હતું. ભક્તોએ વિશ્વકર્મા ભગવાનની – પ્રતિમા પર પવિત્ર નદીના જળનો છંટકાવ કરી પ્રતિકાત્મક વિસર્જન કર્યું હતું.

Related posts

ધારાસભ્ય કેવું રોકડિયા દ્વારા ભવિષ્યમાંવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનુંIPO લીસ્ટ થાય એ દિશામાંભલામણ આપવામાં આવી

admin

વડોદરાના બાળકોનું ભવિષ્ય જોખમમાં વધુ એક આંગણવાડીનો વીડિયો થયો વાયરલ

admin

વડોદરા શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પેરા મિલિટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ

admin

Leave a Comment