40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

તાંત્રિક વિધિમાં બાળકી રીતા તડવીની બલિ ચઢાવવા મામલે પોલીસનો ખુલાસો

પોલીસ તપાસમાં તાંત્રિક વિધિને લઈ હત્યા થઈ હોવાનો પોલીસનો ઈનકાર

એસ.પી. ઈમ્તિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી

આરોપી લાલુ તડવીએ માનસિક વિકૃતિના કારણે હત્યા કરી : એસ.પી

લાલુ તડવી કોઈ તાંત્રિક કે ભૂવો નથી, માનસિક વિકૃત છે : એસ પી

બાળકીના પિતાએ આરોપીની બહેનની હત્યા કરી હોવાનું આરોપી પોતાના મનમાં માનતો હતો

જો મેં હકીકતમાં આરોપીની બહેનો જીવિત છે

તાંત્રિક વિધિ કરવાના કોઈ પુરાવા નથી મળ્યા : એસ પી

આરોપી સતત પોલીસને ગેર માર્ગે દોરે છે : એસ પી

વહેલી તકે ચાર્જશીટ કરવામાં આવશે

બાઈટ : ઇમ્તિયાઝ શેખ, જીલ્લા પોલીસ અધિક્ષક,છોટાઉદેપુર

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી ખાતે સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવનો ભવ્ય પ્રારંભ : સન્માનિત મહેમાનોની હાજરીમાં ખેલાડીઓમાં જોશ ઉલ્લાસ

admin

સમારકામના ત્રીજા જ દિવસે ખુનવાડ માઈનોર કેનાલ તૂટી : 15 ફૂટનું ભંગાણ, ગુણવત્તા ઉપર સવાલોચ્ચાર

admin

છોટાઉદેપુર જિલ્લાના મોડેલ રેસીડેન્સી સ્કૂલના બાળકોએ વોમિટીંગ અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા 60થી વઘુ બાળકોને હોસ્પિટલ ખસેડાયા છે. હાલ પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝનીગની અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે.

admin

Leave a Comment