Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર તાલુકામાં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ

વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઠેક ઠેકાણે વરસાદના પાણી ભરાયા છે અને ખાસ કરીને ખેડૂતોનો તૈયાર થયેલો પાક હાલ બગડી રહ્યો છે જેના કારણે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે અને આ કમસમી વરસાદને કારણે પાકને જે નુકસાન થયું છે તેનું વળતર સરકાર આપે તેવી લોકમાંગણી થઈ રહી છે હાલ તો બે દિવસથી વિસાવદર ઝાજેસર રામપરા પ્રેમપરા મોટી મોણપરી મોણીયા વગેરે ગામોમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે લોકોના ધંધા રોજગાર અટકી ગયા છે અત્યાર સુધીમાં લગભગ બે થી ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે રિપોર્ટર ભાનુભાઇ સાસિયા વિસાવદર

Related posts

વિસાવદર કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાનનું વળતર આપવા ભારતીય કિસાન સંઘ વિસાવદર દ્રારા મામલતદારને આવેદનપત્ર

admin

વિસાવદર તાલુકાના શાપર ગામે સિંહે કર્યું 35 ઘેટાં બકરાનો શિકાર

admin

નાના ભૂલકાઓ તથા ઝુપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન કરાવી પુણ્યતિથિની અનોખી રીતે ઉજવણી

admin

Leave a Comment