36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે વિશ્વવંદનીયા નિત્ય લીલાસ્થ પૂજનીયા શ્રી ઇન્દિરા બેટીજી (પૂજનીયા શ્રીજીજી) ના પ્રાગટ્યોત્સવ શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ના મંગલ સાનિધ્યમાં ઉજવવામાં આવશે.

વિશ્વભરમાં પોતાના દિવ્ય સેવા કાર્યોની સુવાસ અને ભગવદ જ્ઞાન પ્રસરાવીને લાખો જીવોને શ્રી પ્રભુ ભક્તિમાં પ્રેરિત કરવા સતત અગ્રેસર એવા વાત્સલ્યમૂર્તિ વિશ્વવંદનીયા પરમવિદુષી શ્રીવલ્લભ કુલભૂષણા નિત્ય લીલાસ્થ પૂજ્યપાદ *ગોસ્વામી 108 શ્રી ઇન્દિરાબેટીજી મહોદયાશ્રી (પૂજનીયા શ્રીજીજી)નો મંગલ પ્રાગટ્ય ઉત્સવ શ્રાવણ વદ ચોથ, 23 ઓગસ્ટ 2024, શુક્રવાર ના રોજ શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ના સાનિધ્યમાં સંપન્ન કરવામાં આવ્યો

આ કાર્યક્રમમાં ના મુખ્ય અતિથિ ડો મિતેશ શાહ ગુજરાત મેડિકલ એસોસિએશન ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિ સંગીત સંધ્યાનો આયોજન રાખવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં તમામ વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં ત્રણ દિવસથી બાઇક ચોરીના બનાવો સતત સામે આવી રહ્યા છે

admin

વડોદરાના મંગલ પાંડે રોડ પર આવેલા વિશ્વામિત્ર નદી કિનારે કચરાના ઢગલામાં આગ

admin

સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા ગૌરીવ્રત નિમિત્તે દિવ્યાંગ બહેનોની દીકરીઓને વિવિધ પ્રકારના ફ્રુટ તેમજ લસ્સી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment