Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બંધ પડી રહેલું પંપીંગ સ્ટેશનમાં બાળક પડી જતા મૃત્યુ થયું અને ફાયર બ્રિગેડની ગાડી પણ ખાબકી…

વડોદરા શહેરમાં આવેલ ગાજરાવાડી વિસ્તાર માં સુવેજ પંપીંગ છેલ્લા ઘણા સમયથી બંધ હાલત ને લઈ આજે બાળક પડી જતા તેનું મૃત્યુ થયું. બાળક ગટર માં પડવાની ધટના ની જાણ ફાયર વિભાગ ને કરતા ફાયર વિભાગ ધટના સ્થળે પહોંચી અને ફાયર બ્રિગેડ ની ગાડી પલટી મારી ગઈ હતી. ધટના ને પગલે લોક ટોડા ઉમટી પડ્યા હતા અને ફાયર વિભાગ ની પલટી મારી ગયેલ ગાડી અને બાળક ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

Related posts

ડેસર તાલુકામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

admin

VMCના ચૂંટણી વોર્ડ નંબર 8 માં સમાવિષ્ટ યોગેશ્વર પાર્કમાં પ્રાથમિક સુવિધાના અભાવે ત્રાહિમામ પોકારી ઊઠ્યા

admin

વડોદરાના વાઘોડિયા રોડ પર હવેલી મંદિરના ઠાકોરજીનો દિવ્ય દીપદાન મહોત્સવ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે

admin

Leave a Comment