31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા દશેરાના દિવસે પણ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું

જેમાં ભાયલી ના દુષ્કર્મ પીડિતા ને ન્યાય મળે અને વહેલા માં વહેલી તકે આરોપીઓને ફાંસી ની સજા થાય..દીકરીઓ ની સુરક્ષા….ગર્વ સે કહો હમ હિન્દુ હે… વસુદેવ કુટુમ્બકમ…વડોદરા ની દીકરીઓની સુરક્ષા ક્યાં છે???હે માઁ જગદંબા ભાયલી દુષ્કર્મ વાળા રાવણો નું દહન કરી દીકરી ને ન્યાય આપો… વડોદરા માંગે છે ન્યાય…વગેરે પોસ્ટર સાથે દીકરીઓ એ એક મેસેજ આપ્યો હતો અને તંત્ર વહેલા માં વહેલી તકે ફાંસી ની સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી હતી અને ગરબા ઘૂમ્યા હતા…

આ દ્રશ્યો જોઈ જોવા આવેલા દર્શકો પણ પોસ્ટર ઉપર લખાણ વાંચી ને પોતાનો સહકાર બતાવ્યો હતો અને તમામ લોકો નો એક જ સૂર છે કે હવે પછી વડોદરા માં દીકરીઓની સુરક્ષા વડોદરા શહેર પોલીસ ની છે હવે ક્યારેય આવો બનાવ બનવો જોઈએ નહિ તેવી વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે..

Related posts

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના 31 સ્મશાનોમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાદી

admin

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સંત માતા માયાદેવી દરબારમાં 8મી વાર્ષિક વરસી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ

admin

વડોદરા શહેરના દૂધવાળા મહોલ્લામાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી, જાનહાનિ ટળી

admin

Leave a Comment