31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વડોદરાના સાવલીના પરથમપુરા ગામમાં પાણીમાં ડૂબી જતાં યુવકનું મો-ત

સાવલી ના પરથમપુરાગામ ની ક્વૉરીઉધોગ ના ખાડા માં ભરાયેલા પાણી માં ગઈકાલે અગમ્યકારણ સર એક આશરે 32 વર્ષીય યુવક ડૂબી ગયોહતો સ્થાનિકો એ સાવલીપોલીસ અને વડોદરા ફાયરવિભાગ ને જાણ કરતાં ડૂબી ગયેલ યુવક ની શોધખોળ હાથ ધરીહતી ન મળી આવતાં આજે ફરીથી તપાસ કરતાં ડૂબી ગયેલ યુવક નો મૃતદેહ મળી આવ્યો

વડોદરાજિલ્લા સાવલી પાસેના પરથમપુરા ગામ ની કરડનદી કિનારે ક્વૉરી ઉધોગ આવેલછે પથ્થરો કપચી માટે ઊંડા ખાડાઓ કરાયછે એવાજ એક ખાડા માં ચોમાસાના વરસાદથી પાણી ભરાયછે જેમાં ગઈ કાલે કોઈ કામ અર્થે ગયેલ એક 32 વર્ષીયયુવક ડૂબી ગયેલ ઘટના ની જાણથતાં સ્થાનિકો એ સાવલીપોલીસ અને વડોદરાફાયરવિભાગ ને ઘટના ની જાણ કરાઈહતી જેની શોધખોળ સ્થાનિકો ને સાથે રાખી કરાઈ હતી મોડી સાંઝ સુધી મળી ન આવતાં આજે સવારથી ફરી ફાયર વિભાગ અને સ્થાનિકો એ ડુબીગયેલ યુવક ની શોધખોળ કરતાં ડૂબી ગયેલ આશરે 32 વર્ષીય અર્જુનભાઈ અજિતભાઈ બારીયા, ગોધરા તાલુકાના ટીમબા ગામના રહેવાસી યુવક નો મૃતદેહ મળી આવતાં સાવલી પોલીસ એ અકસ્માતમોત નો ગુનો નોંધી મૃતદેહ ને પી એમ અર્થે સરકારીદવાખાને મોકલાયો હતો

Related posts

61 વર્ષીય મહિલા દર્દીનું બ્રેઈનડેડ થતાં અંગદાન

admin

એમ.એસ. યુનિવર્સડિટીમાં વર્ષો જૂનું ઝાડ ધરાશાયી

admin

શાતીર ચોરે ચોરી કરવા ભગવાનનો સહારો લીધો

admin

Leave a Comment