40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં આમ આદમી પાર્ટી ઝાડુ-તગારા લઈને રસ્તા પર ઉતરી

વડોદરામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શુક્રવારે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. પાર્ટીના કાર્યકરો ઝાડુ અને તગારા લઈને પ્રતાપનગર બ્રિજ પર સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

કાર્યકરોનો આક્ષેપ છે કે બ્રિજ પર સફાઈના નામે ફક્ત માટીના ઢગલા એકઠા કરવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય રીતે કચરો અને માટી દૂર કરવામાં આવી નહોતી. તે કારણે પોતે જ ઝાડુ લઈને સ્વચ્છતા કામગીરી હાથ ધરવી પડી.

કાર્યક્રમને લઈને સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

આ પ્રસંગે શહેરની હાલતને લઈને AAP વડોદરા અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે, તંત્ર માત્ર દેખાવ કરે છે, હકીકતમાં શહેરની સફાઈ વ્યવસ્થા બરાબર નથી.

Related posts

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સુઈ ગયેલા લોનધારા કોને અનોખ રીતે જગાડવાનો પ્રયાસ…

admin

વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે અકસ્માતમાં ટેલરમાં ફસાયેલ ડ્રાઈવરને બે કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કઢાયો

admin

ડભોઈ નગરપાલિકા ના મેલેરિયા શાખા ના કર્મચારી પરેશભાઈ સોની વય નિવૃત થતા પાલિકા પ્રમુખ સહિત સાથી કર્મચારીઓ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.

admin

Leave a Comment