વડોદરાથી અસ્થિ વિસર્જન અર્થે ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદના નર્મદા કિનારે આવ્યો હતો પરિવારવિધિ બાદ નર્મદા નદીમાં અસ્થિનું વિસર્જન કરતી વેળા પાણી ના વહેણમાં તણાઇ ને આધેડ થયો લાપતા ડભોઇ તાલુકાના ચાંદોદના માળી કુંડલ ઘાટ ઉપર પગ લપસતા પાણીના વહેણમાં તણાઈ લાપતા બન્યો ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ સહિત ડભોઇ ફાયર ફાયટર ની ટીમે શોધખોળ હાથ ધરી ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી વડોદરા આજવા રોડ ના રહેવાસી ધનસુખ નારણભાઈ સરવૈયા ઉંમર વર્ષ 60 બન્યા નદીમાં લાપતા સ્વર્ગસ્થ માતા સવિતાબેન સરવૈયા ના અસ્થિ વિસર્જન અર્થે પરિવાર સાથે આવ્યા હતા

