36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બોરધામાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો

જિલ્લા પંચાયત પ્રમુખ પૂર્વ સાંસદ અને જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લાના બોરધા ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માં વાર્ષિક ઉત્સવ 2025 કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, છોટાઉદેપુરના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતસિંહ પરમાર, કરાલી પોલીસ મથકના પી.એસ.આઇ દેવાંગી પંડ્યા તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના શિક્ષકો આચાર્ય સહિત મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા. વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાથે દીકરીઓને સન્માન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા. અને કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

admin

છોટાઉદેપુર દરબાર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

admin

બરોડા ડેરીની 68મી વાર્ષિક સાધારણ સભા બોડેલી ના અલ્હાદપુરા ખાતે મળી

admin

Leave a Comment