વડોદરાના સમા વિસ્તારમાં સમા તળાવ(એબેકસ જંકશન) પર નવા ફલાઈ ઓવર બ્રિજની કામગીરી શરુ કરવામાં આવી છે,જેને લઇ આજથી આવનારા બે વર્ષ સુધી દુમાડ બ્રિજથી અમિત નગર સર્કલ સુધી ભારદારી વાહનોની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી છે,આજે દુમાડ ચોકડી પર ટ્રાફિક પોલીસે ખાસ બંદોબસ્ત ગોઠવી દુમાડ ચોકડીથી સમા તરફ આવતા વાહનોને અટકાવ્યા હતા અને અન્ય વૈકલ્પિક માર્ગો તરફ વળ્યાં હતા.દુમાડથી સામ તરફનો માર્ગ ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવતા હવે આ ભારદારી વાહનો ગોલ્ડન ચોકડી અથવા ફર્ટિલાઇઝર થઇવ વડોદરામાં પ્રવેશી શકશે.
previous post

