બરોડા બાર એસોસિએશન ની ચૂંટણી ચૂંટણી તારીખ 20 ડિસેમ્બરે ના રોજ યોજાશે આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે.બરોડા બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટથી લઈ મેનેજિંગ કમિટી ના મેમ્બરની ચૂંટણી તારીખ.20 ડિસેમ્બરે ના રોજ યોજાશે.બરોડા બાર એસોસિયશને 18 હોદ્દા માટે 20 ડિસેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી હતી. મતદારોનું લિસ્ટ 26 નવેમ્બરે બહાર પડ્યું હતું અને આ ચૂંટણીમાં કુલ 3000 લોકો મતદાન માટે એલેજીબલ થયા છે.ત્યારે હોદ્દાઓ માટે ચૂંટણી યોજાશે ત્યારે પ્રેસિડેન્ટ,વાઇસ પ્રેસિડેન્ટ,જનરલ સેક્રેટરી,જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર,લાઇબ્રેરી-સેક્રેટરી,મેનેજિંગ કમિટી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા તારીખ.2થી 6 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાનું 10 ડિસેમ્બરે ફોર્મ પરત લેવાનું તારીખ.11 ડિસેમ્બર ફાઈનલ કેન્ડીડેટ લિસ્ટ જાહેર. કરાશે તારીખ. 20 ડિસેમ્બરે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે..દરેક હોદ્દાના મત ગણતરી બાદ ચૂંટણીના પરિણામ જાહેર કરાશે. 18 હોદ્દામાંથી મેમ્બર ઓફ મેનેજિંગ કમિટીમાં 2 બેઠક મહિલાઓ માટે અનામત

