37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બિહાર સાંસ્કૃતિક મંડળ બરોડા દ્વારા વડોદરા જિલ્લા SP રોહન આનંદને વિદાઈ આપવામાં આવી

બિહાર સાંસ્કૃતિક મંડળ બરોડા દ્વારા વડોદરા જિલ્લા sp રોહન આનંદને વિદાઈ આપવામાં આવી, વડોદરા જિલ્લા વડા રોહન આનંદના ગાંધીનગર એકનોમિક સેલમા બદલી થયા બાદ આજે જિલ્લા sp રોહન આનંદ દ્વારા નવા sp સુશીલ અગ્રવાલ ને ચાર્જ આપતાં પહેલા બિહાર સાંસ્કૃતિક મંડળના આગેવાન શુભેચ્છા મુલાકાત માટે જૂની કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં SP રોહન આનંદ ને ગુલદસ્તાં અને શાલ આપી બહુમાન કર્યુ હતું અને મીડિયા સાથે બાત કર્તા બિહાર સાંસ્કૃતિક મંડળના પ્રમુખ ડી એન ઠાકુરએ જણાવ્યા હતા કે રોહન આનંદ વડોદરા જિલ્લા SP તરીકે ખૂબજ સારી કામગીરી બજાવી છે

Related posts

ગણેશ વિસર્જન માટે વડોદરા પોલીસ એલર્ટમોડમાં…

admin

વડોદરાના જાંબુઆ પાસે ટેમ્પો પલટતા વાહનો અટવાયા…

admin

ઘરગથ્થુ ગેસ સિલિન્ડર મુદ્દે નાગરિકોમાં ગભરાટ – વડોદરામાં લાંબી કતારો

admin

Leave a Comment