Category : ચુડા
ચુડા તાલુકાનાં ઝોબાળા ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ધરનો લોકાર્પણ કાર્યક્રમ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયો.
ચુડા તાલુકાનાં જોબાળા ખાતે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પીવાનાં પાણી માટે સંપનું ખાતમુર્હુત લીબંડી ધારાસભ્ય કિરીટસિંહ...
ગ્રીન કમાન્ડો અમદાવાદ ગ્રુપ દ્વારા ચુડા સીધ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફોર્મની મુલાકાત લીધી.
ચુડા ખાતે લકુમ નારાયણભાઈનાં પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત દરમ્યાન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે માર્ગદર્શન આપવામાં...
ચુડા તાલુકાનાં કારોલ ગામ નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું મો-ત.
ભગુપુરથી લગ્ન પ્રસંગે લીબંડી જઈ રહેલાં મકવાણા પરિવાર સોમનાથ હોટલ પાસે અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમા હમીરભાઇ ભગવાનભાઈ મકવાણાનું અમદાવાદ સારવાર દરમ્યાન મોત થયું છે....
ચુડા વિજયનગર ખાતે કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં વિચરતી જાતિનાં લોકો માટે નુતન મકાનોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું
ચુડામાં VSSM સંસ્થાના મિતલબેન પટેલ તેમજ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાનાં હસ્તે ચુડામાં 13 સરાણીયા પરિવારોનાં ઘર નિર્માણ માટે ભુમીપુજન કરવામાં આવ્યું હતું. સદીઓથી વગડો ખુંદતા...
રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર જીવલેણ અકસ્માત સર્જાયો.
મીની ટ્રાવેલ્સ ડમ્પર પાછળ ઝડપભેર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.ચુડા તાલુકાના મોરવાડ ગામનાં ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો.રાજકોટ થી અમદાવાદ મીની ટ્રાવેલ્સ બસ જઈ રહી...
ચુડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં રોડ- રસ્તાની દયનીય સ્થિતિ
હાલમાં ચુડા તાલુકાનાં જોબાળા થી છલાળા, કંથારીયા, વનાળાને જોડતાં રોડની દયનીય સ્થિતિ સર્જાય છે. ખરાબ રસ્તાનાં કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ આરોગ્યની સેવાઓ પર પણ અસર...
૭૬માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી ચુડા કોર્ટના પ્રટાંગણમાં ચૂડાનાં પ્રિન્સિપાલ સિવિલ જજ અમિત કુમાર ડાભીનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ
આજનો દિવસ દેશ માટે ગર્વની ક્ષણ છે. દેશ આજે તેનો ૭૬મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે ચુડા કોર્ટ સંકુલમાં એક ભવ્ય સમારોહ યોજાયો...
26મી જાન્યુઆરી અંતર્ગત સી.સી ગ્રાઉન્ડમાં યોજાયેલ ટુર્નામેન્ટમાં તાલુકા પંચાયત કચેરી ચુડાની ટીમ વિજેતા બની.
પ્રથમ દાવ લેતા તાલુકા પંચાયત દશ ઓવરમાં 138/4 કરેલ સી.સી ઇલેવન ટીમ 87/9 રન જ કરી શકી હતી. જેમાં દિપકસિંહ પરમાર મેન ઓફ ધી ટુર્નામેન્ટ...
મોજીદડ પે સેન્ટર શાળાનો સિતારો રાજ્ય કક્ષાએ ચક્રફેકમાં ભાગ લેશે.
ચુડા તાલુકાનાં મોજીદડ પે સેન્ટર શાળાનો વિદ્યાર્થી ભીલ અર્જુન ખેલ મહાકુંભમાં ચક્રફેક હરીફાઈમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.અર્જુન ભીલ મોજીદડ પે સેન્ટર શાળાનો વિદ્યાર્થી હવે રાજ્ય...
ચુડા તાલુકાના વનાળા ગામે કોળી યુવાનની હત્યાની ઘટના બની…
મળતી માહિતી મુજબ હરેશભાઈ હેમુભાઈ સરવૈયા નામનાં 28 વર્ષીય યુવાનની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે...